$XY-plane$ માં ગતિ કરતા કણના યામાક્ષો $x=4 t^2 ; y=2 t$. મુજબ સમય સાથે બદલાય છે. તો કણનો પથ ......

  • A

    સુરેખા

  • B

    વર્તુળ

  • C

    પરવલય

  • D

    ઉપવલય

Similar Questions

જો $\tan \theta=\frac{1}{\sqrt{5}}$ અને $\theta$ એ પહેલા ચરણમાં હોય તો $\cos \theta$ નું મૂલ્ય:

કોઈ રેખા ઉગામબિંદુમાંથી પસાર થાય છે અને કોઈ બિંદુ કે જેની $X$ યામ એ $Y$ યામથી બમણો છે તો સુરેખાનું સમીકરણ

બે કણો $A$ અને $B$ $XY-$સમતલમાં ગતિ કરે છે અને તેમનું સ્થાન સમય $t$ પ્રમાણે બદલાય છે.

$x_A(t)=3 t, \quad x_B(t)=6$

$y_A(t)=t, \quad y_B(t)=2+3 t^2$

$t=1$ એ બે કણો વચ્ચેનું અંતર :

ચોરસની બાજુ $0.2\,cm / s$ ના દરથી વધે છે. તો સમયની સાપેક્ષે પરિમીતીમાં થતો વધારાનો દર $.........\,cm/s$

વક્રનું સમીકરણ $y=x^2+2-3 x$ મુજબ આપેલ છે. વક્ર એ $x$ -અક્ષને ક્યાં આંતર છેદશે ?