બહુપદી $5 x^{2}-7 x-11$ નો ઘાત ........ છે.
$2$
$4$
$6$
$8$
નીચેના ગુણાકાર મેળવો :
$\left(x^{2}-1\right)\left(x^{4}+x^{2}+1\right)$
$ g(x)=\frac{x}{3}-\frac{1}{4}$ એ $p(x)=8 x^{3}-6 x^{2}-4 x+3, $ નો અવયવ છે કે નહિ તે ચકાસો.
બહુપદી $5 x^{3}-3 x^{2}+11 x-4,$ માં $x^{2}$ નો સહગુણક …….. છે.
$x=-3$ માટે બહુપદી $3 x^{3}-4 x^{2}+7 x-5$ ની કિંમત શોધો .
કિંમત મેળવો :
$x^{3}-8 y^{3}-36 x y-216,$ જ્યાં $x=2 y+6$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.