બહુપદી $7 x^{5}-4 x^{4}+2\left(x^{3}\right)^{2}-x^{2}+35$ નો ઘાત ........ છે.
$8$
$4$
$6$
$2$
$x^{3}+125$ ને $(x-5),$ વડે ભાગતાં શેષ …….. મળે.
ચકાસો કે $2$ અને $5$ બહુપદી $x^{2}-2 x-15$ નાં શૂન્ય છે કે નહીં.
સાદુંરૂપ આપો : $(2 x-5 y)^{3}-(2 x+5 y)^{3}$
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
બહુપદી $2 x+3$ નું શૂન્ય $\frac{3}{2}$ છે.
નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો
$q(m)=0.3 m-0.15$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.