$x^{3}+125$ ને $(x-5),$ વડે ભાગતાં શેષ ........ મળે.
$250$
$0$
$-125$
$125$
જો $p(x)=x^{2}-2 \sqrt{2} x+1,$ હોય, તો $p(2 \sqrt{2})$ =……….
શેષ પ્રમેયની મદદથી ચકાસો કે, $x+ 2$ એ $x^{3}+9 x^{2}+26 x+24$ નો અવયવ છે કે નહીં.
કિમત મેળવો.
$(105)^{3}$
$4 x^{4}+0 x^{3}+0 x^{5}+5 x+7$ બહુપદીની ઘાત ………. છે.
$85 \times 75=\ldots \ldots \ldots$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.