- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
easy
સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.
A
સ્પર્મીઓજીનેસિસમાં સરટોલી કોષોમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં મુક્ત થાય છે, જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.
B
સ્પર્મીઓજીનેસિસમાં પ્રશુક્રકોષોનું નિર્માણ હોય છે, જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.
C
સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મીએશનમાં સરટોલી કોષોમાંથી સુકોત્પાદક નલિકાઓમાં શુક્રકોષો મુક્ત થાય છે.
D
સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જયારે સ્પર્મીએશનમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે.
(NEET-2018)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology