મનુષ્યનાં દ્વિતીયક અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા.....
$23$
$45$
$18$
$20$
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ શુક્રકોષોની શુક્રઉત્પાદક નલિકાઓ માંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે.
વિધાન $II :$આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયાને શુક્રકોષજનન (સ્પર્મીઓજીનેસીસ) કહે છે.
ઉપરોક્ત વિધાનોનાં અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
અંડપિંડમાંથી પસાર થતા છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
શુક્રકોષ (સ્પર્મેટોઝુઆ $/$ sperm) નાં નિર્માણનો માર્ગ જણાવો.
એન્ડ્રોજનનાં નિર્માણ માટે જરૂરી પીટયુટરી અંતઃસ્ત્રાવ કયો ?
યૌવનારંભમાં સાદામાં દરેક અંડપાંડમાં જોવા મળતી અંડપૂટીકાઓની સંખ્યા જણાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.