કઈ જોડના પારિમાણિક સૂત્ર સમાન છે?
કાર્ય અને પાવર
ઘનતા અને સાપેક્ષ ઘનતા
વેગમાન અને આઘાત
પ્રતિબળ અને વિકૃતિ
જો $E$ અને $G$ એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો $\frac{\mathrm{E}}{\mathrm{G}}$નું પરિમાણ $.....$ થશે.
જો ભૌતિક રાશિનું પરિમાણ $M^aL^bT^c$ વડે આપવામાં આવે, તો ભૌતિક રાશિ .......
$\int {{e^{ax}}\left. {dx} \right|} = {a^m}{e^{ax}} + C$ હોય, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?
($x$ નું પારિમાણિક સૂત્ર $L^1$ છે)
સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો.
સૂચી $I$ | સૂચી $II$ |
$A$ સ્પ્રિંગ અચળાંક | $I$ $(T ^{-1})$ |
$B$ કોણીય ઝડપ | $II$ $(MT ^{-2})$ |
$C$ કોણીય વેગમાન | $III$ $(ML ^2)$ |
$D$ જડત્વની ચાકમાત્ર | $IV$ $(ML ^2 T ^{-1})$ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો વિકલ્પ પસંદ કરો.
નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે?