અવરોધકતાનું પારિમાણિક સૂત્ર $M,\,L,\,T$ અને $Q$(વિજભાર) ના પદમાં શું થાય?

  • A

    $M{L^3}{T^{ - 1}}{Q^{ - 2}}$

  • B

    $M{L^3}{T^{ - 2}}{Q^{ - 1}}$

  • C

    $M{L^2}{T^{ - 1}}{Q^{ - 1}}$

  • D

    $ML{T^{ - 1}}{Q^{ - 1}}$

Similar Questions

${S_t} = u + \frac{1}{2}a(2t - 1)$ સમીકરણમાં બધી સંજ્ઞા પોતાની મૂળભૂત રાશિ દર્શાવે છે. આપેલ સમીકરણ ..... 

જો $E$ અને $G$ એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો $\frac{\mathrm{E}}{\mathrm{G}}$નું પરિમાણ $.....$ થશે.

  • [NEET 2021]

દળ $m$ અને ત્રિજ્યા $r$ વાળો એક દડો $\eta $ શ્યાનતાવાળા માધ્યમ માં પતન કરે છે. પદાર્થ નો વેગ શૂન્ય માથી ટર્મિનલ વેગ $(v)$ નો $0.63$ ગણો થાય એ દરમ્યાન લગતા સમય ને સમય નિયતાંક $(\tau )$ કહેવાય. $\tau $ નું પરિમાણ શું થશે?

  • [AIIMS 1987]

કોલમ $-I$ માં ભૌતિકરાશિ અને કોલમ $-II$ માં પારિમાણિક સૂત્ર આપેલાં છે તો તેમને યોગ્ય રીતે જોડો. 

  કોલમ $-I$    કોલમ $-II$
$(1)$ બળની ચાકમાત્રા $(a)$ $M^1L^1T^{-1}$
$(2)$ કોણીય વેગમાન $(b)$ $M^1L^2T^{-1}$
$(3)$ રેખીય વેગમાન $(c)$ $M^1L^2T^{-2}$

$MKS$ પધ્ધતિમાં $emf$ નું પારિમાણિક સૂત્ર શું થાય?