દ્રવ્યમાન અને વજનના પરિમાણ સમાન છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ના, દ્રવ્યમાનના પરિમાણ $[M]$ અને વજનના પરિમાણ $\left[M^{1} \mathrm{~L}^{1} \mathrm{~T}^{-2}\right]$ છે.

Similar Questions

નીચેનામાંથી કઇ જોડના પારિમાણીક સૂત્ર સમાન નથી?

  • [AIEEE 2005]

ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 1992]

કેલરીનું પારિમાણિક સૂત્ર શું થાય?

નીચે બે કથનો આપેલા છે.

કથન $(I)$ : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે.

કથન $(II)$ : રેખીય વેગમાન અને બળના આઘાત સમાન પરિમાણ ધરાવે છે.

ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  • [JEE MAIN 2024]

નીચે પૈકી કઈ જોડના પરિમાણિક સૂત્ર સમાન છે?