સૌર અચળાંક (એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડ દીઠ પૃથ્વી પર પડતી ઊર્જા) ના પરિમાણો કયા છે?
$\left[ M ^0 L ^0 T ^0\right]$
$\left[ MLT ^{-2}\right]$
$\left[ ML ^2 T ^{-2}\right]$
$\left[ MT ^{-3}\right]$
નીચેનામાંથી $...........$ ને એકમ છે પરંતુ પરિમાણરહિત છે.
$K$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $m$ દળ લટકાવીને દોલનો કરાવતા આવૃત્તિ $ f = C\,{m^x}{K^y} $ સૂત્ર મુજબ આપવામાં આવે છે, જ્યા $C$ એ પરિમાણરહિત રાશિ છે. $x$ અને $y $ ના મૂલ્યો કેટલા હશે?
$v$ ઝડપ, $r$ ત્રિજ્યા અને $g$ ગુરુત્વપ્રવેગ હોય તો નીચેનામાંથી શું પરિમાણરહિત થાય?
સમતલ ખૂણા અને ઘનખૂણાને .........
બળ$=X/$ઘનતા સૂત્રમાં $X$ નું પારિમાણિક સૂત્ર શું થાય?