અંજીરના દળદાર પુષ્પધાર ધરાવતું ઉદુમ્બર સંખ્યા બંધ …... ને આવરે છે.
બેરી
મેરીકાર્પ
ચર્મફળ
સપક્ષ
........માટે કમ્પોઝિટીમાં રોમગુચ્છ જોવા મળે છે.
પાઈનેપલ (અનનાસ)નું ફળ ...... માંથી વિકાસ પામે છે.
ઉવોલ્ફીયા સર્પેન્ટીનાનું કુળ કયું છે?
'હેનબેન' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.
મુક્દલાની એક અસત્ય શ્રેણી છે ?