કૂટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનો લાક્ષણિક ગુણધર્મ છે?
યુફોર્બીએસી
મોરેસી
મ્યુસેસી
લેમિએસી
....... ભ્રૂણપોષ, પેરીસ્પર્મ અને બીજચોલ સાથેના બીજનું ઉદાહરણ છે.
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય
........માં પુષ્પો અદંડી હોય છે.
યોગ્ય વિકલ્પ જોડો.
કોલમ$-i$ | કોલમ$-ii$ |
$(a)$. એમ્ફીસર્ક | $(i)$ એગલ |
$(b)$. પેપો | $(ii)$ કયુકુમીસ |
$(c)$. અષ્ટિલા ફળ | $(iii)$ અનાનસ |
$(d)$. સરસાક્ષ | $(iv)$ જુગ્લન્સ |
ફલાવરનો ખાદ્ય ભાગ કયો છે?