- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
medium
સુરેખ સમીકરણ માટે નીચેની કિંમતો $x$ અને $y$ માટે સંગત છે.
$\begin{array}{|c|c|c|} \hline x & 1 & 2 \\ \hline y & 1 & 3 \\ \hline \end{array}$
ઉપરના કોષ્ટકમાંથી $x, y$ ની કિંમતોનો ઉપયોગ કરી આલેખ દોરો.
સુરેખ સમીકરણનો આલેખ
$(i) $ $x-$ અક્ષને કયા બિંદુએ છેદે
$(ii)$ $y-$ અક્ષને કયા બિંદુએ છેદે
Option A
Option B
Option C
Option D
Solution

કોષ્ટકમાંથી આપણને બે બિંદુઓ $A (1, 1) $ અને $B (2, 3)$ મળશે. જે સુરેખ સમીકરણના આલેખ પર છે. દેખીતી રીતે આલેખ રેખા થશે. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ બિંદુ $A$ અને $B$ નું નિરૂપણ કરી તેમને જોડો. આકૃતિ પરથી, આપણે જોઈ શકીએ કે આલેખ $x$- અક્ષને બિંદુ $\left(\frac{1}{2}, 0\right)$ માં અને $y-$ અક્ષને બિંદુ $(0,-1)$ માં છેદશે.
Standard 9
Mathematics