ટોર્ક અને કોણીય વેગમાનના પારિમાણિક સૂત્રમાં કઈ મૂળભૂત રાશિની ઘાત સમાન હોય છે?

  • A

    દળ, સમય 

  • B

    સમય, લંબાઈ

  • C

    દળ, લંબાઈ

  • D

    સમય, મોલ

Similar Questions

ટોર્કનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2011]

પાણીમાં તરંગનો વેગ $ v $ ,તરંગલંબાઇ $ \lambda $ , પાણીની ઘનતા $ \rho $ ,ગુરુત્વપ્રવેગ $g$ પર આધાર રાખે,તો તેમની વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો હશે?

નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી ? 

જો $L$ ઇન્ડકટન્સ ધરાવતા ઇન્ડકટરમાંથી પસાર થતો પ્રવાહ $I$ હોય તો $L{I^2}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

એક નિશ્ચિત મૂળ $u=\frac{A \sqrt{x}}{x+B}$ થી $x$ અંતર સાથે કણોની સંભવિત ઊર્જા બદલાય છે, જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $A$ અને $B$ ના પરિમાણો અનુક્રમે કયા છે?