જો ઝડપ $v$, ત્રિજ્યા $r$ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો નીચે પૈકી કયું સૂત્ર પરિમાણરહિત થશે?
શૂન્યાવકાશની પરમિએબિલિટી ${\mu _0}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે?
ભૌતિક રાશિનો $SI$ એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણીક સૂત્ર ........... થશે.
સૂત્ર $X = 5YZ^2$, $X$ અને $Z$ ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો $SI$ એકમ પધ્ધતિમાં $Y$ નું પરિમાણ શું થશે?