સમીકરણ $3x -2y = 12$ નો આલેખ ........... બિંદુઓમાંથી પસાર થાય.
$(4,0)$ અને $(-4,0)$
$(0,6)$ અને $(0,-6)$
$(4,0)$ અને $(0,-6)$
$(3,-2)$ અને $(0,0)$
સુરેખ સમીકરણના આલેખના દરેક બિંદુનો ભુજ તેની કોટિ કરતાં $3$ ગણો હોય, તેવું સુરેખ સમીકરણ લખો.
જો $(2, 3)$ એ $7x – 3y= a$ નો એક ઉકેલ હોય તથા $(a, a + 1)$ એ $2x + y = b$ નો એક ઉકેલ હોય, તો $a$ અને $b$ ની કિંમત શોધો.
$(a,-a)$ સ્વરૂપનું બિંદુ હંમેશાં ……………. પર છે.
નીચેનામાંથી કયાં બિંદુઓ સમીકરણ $3x-2y = 12$ ના ઉકેલ છે અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો
$(1)(0,-6)$
$(2)(2,3)$
$(3)(2,-3)$
$(4)(-4,0)$
$(5)(-2,-9)$
$(6)(6,4)$
નીચેની આકૃતિમાં દર્શાવેલ આલેખ આપેલ સમીકરણો પૈકી કયા સમીકરણનો આલેખ છે, તે નક્કી કરો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.