જો $(2, 3)$ એ $7x - 3y= a$ નો એક ઉકેલ હોય તથા $(a, a + 1)$ એ $2x + y = b$ નો એક ઉકેલ હોય, તો $a$ અને $b$ ની કિંમત શોધો.
$a=5, b=16$
સમીકરણ $3x = 10$ નો આલેખ કયા અક્ષને સમાંતર હોય ?
સમીકરણ $3 x+a y=7$ નો આલેખ બિંદુ $(3,-1)$ માંથી પસાર થાય, તો $a =$ ……. .
જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય, અચળ બળ અને બળની દિશામાં પદાર્થ કાપેલા અંતરના ગુણાકારના સમપ્રમાણમાં હોય, તો આ બાબતને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને અચળ બળને $3$ એકમ લઈ તેનો આલેખ દોરો. જ્યારે પદાર્થ $2$ એકમ અંતર કાપે ત્યારે તેણે કેટલું કાર્ય કર્યું હશે ? આલેખનું નિરૂપણ કરી તે ચકાસો.
$y = 6$ રેખાનો આલેખ ………
જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એકમ $x\, K$ અથવા ફેરનહીટ એકમ $y^o\, F$ ના માપનમાં માપી શકાય છે. બે સ્કેલના માપના તાપમાનનું સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ નીચે પ્રમાણે આપેલ છે :
$y=\frac{9}{5}(x-273)+32$
$(i)$ જો પ્રવાહીનું તાપમાન $313\, K$ હોય, તો ફેરનહિટમાં શું તાપમાન થાય ?
$(ii)$ જો પ્રવાહીનું તાપમાન $158^o\, F$ તો કેલ્વિનમાં શું તાપમાન થાય ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.