રુથરફોર્ડના સોનાની વરખમાં $\alpha$ કણ પ્રકીર્ણનના પ્રયોગ માટે ગ્રાફ આપેલ છે.
$\theta:$ પ્રકીર્ણન કોણ
$\mathrm{Y}:$ પરખ કરેલા પ્રકીર્ણીત કરેલા $\alpha$ કણોની સંખ્યા
પરમાણુઓ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ શાથી હોય છે ?
પ્લમ પુડિંગ પરમાણુ મૉડલ કોને કહે છે ?
જેનો પરમાણ્વિય આંક $43$ હોય તેવા $K_\alpha$ રેખાના ઘટકની તરંગ લંબાઈ $\lambda$ હોય તો $29$ પરમાણ્વિય ઘટક વાળા ઘટકની $K_\alpha$ રેખાની તરંગ લંબાઈ .....છે.
પરમાણુનું પ્લમ પુડિંગ મૉડલ કયા વૈજ્ઞાનિકે આપ્યું?
પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી-જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ શાથી ફરે છે તે ઇલેક્ટ્રોનની ઊર્જાના સૂત્રો પરથી સમજાવો.