$5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?
$1 \;\mathring A$
${10^{ - 10}}\;cm$
${10^{ - 12}}\;cm$
${10^{ - 15}}\;cm$
હાઇડ્રોજનની $n^{th}$મી કક્ષામાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા ${E_n} = - \frac{{13.6}}{{{n^2}}}\,eV$ છે, તો પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેકટ્રોનને લઇ જવા માટે કેટલા ......$eV$ ઉર્જાની જરૂર પડે?
જ્યારે $0.5\, Å$ તરંગલંબાઈના ક્ષ કિરણો $10\, mm$ જાડાઈની $Al$ ની શીટ પરથી પસાર થાય તો તેની તીવ્રતા ઘટીને છઠ્ઠા ભાગની થાય છે. એલ્યુમિનિયમ માટે શોષણ ગુણાંક ............. $mm$ થાય.
પરમાણુના ન્યુક્લિયર મૉડલ અનુસાર પરમાણુનું સમગ્ર દળ ધરાવતા વિસ્તારને શું કહે છે ?
પ્રકીર્ણન પામતા $\alpha -$ કણો માટે રધકફર્ડની સમજૂતી આપો.
સોનાના પરમાણુ સાથે અથડામણ પામતો ક્ણ જ્યારે કોઈ ઈલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે