- Home
- Standard 12
- Physics
14.Semiconductor Electronics
medium
ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?
A
બ્રેકડાઉન વખતે ઝેનર વોલ્ટેજ અચળ રહે.
B
તે રિવર્સ બાયસમાં કાર્ય કરવા માટે બનાવાય છે.
C
બનતો ડિપ્લેશન વિસ્તાર ખૂબ પહોળો હોય.
D
ઝેનર ડાયોડનો $p$ અને $n$ વિસ્તારને વધારે અશુધ્ધિથી ડોપ કરેલ હોય છે.
(NEET-2022)
Solution
For zener diode $\rightarrow$ Doping is high
Depletion region is thin
It is operated in Reverse Bias region
Zener voltage $\left( V _{ z }\right)$ is constant
Standard 12
Physics