General Principles and processes of Isolation of Elements
medium

ખોટું વિધાન કયુ છે?

A

કાંસુ એ તાંબુ અને ટીનની મિશ્રધાતુ છે.

B

પિત્તળ એ તાંબુ અને નિકલની મિશ્રધાતુ છે.

C

ઘડતર આયર્નનો ઉપયોગ ભરતર લોખંડના ઉત્પાદન માટે થાય છે.

D

જર્મન સિલ્વર(ચાંદી) એ ઝીંક, તાંબુ અને નિકલની મિશ્રધાતુ છે

(JEE MAIN-2020)

Solution

Brass $-$ (copper zinc)

Bronze $-$ (copper tin)

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.