$(5,-3)$ અને $(-5,-3)$ ને જોડતી રેખા.........હોય.
બંને અક્ષને છેદતી
$x$ -અક્ષને સમાંતર
$x$ -અક્ષને લંબ
$y$ -અક્ષ ને સમાંતર
નીચેનાં બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે ?
$(-3,5),(4,-1),(2,0),(2,2),(-3,-6)$
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
યામાક્ષો વડે યામ$-$સમતલના ચાર ભાગ પડે.
જે બિંદુનો $x-$યામ ઋણ અને $y-$યામ ધન હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
નીચેનાં બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે.
$(i)$ ભુજ $5$ છે અને કોટિ $-3$ છે.
$(ii)$ કોટિ $-5$ છે અને ભુજ $-3$ છે.
ઉગમબિંદુના યામ …….. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.