જે બિંદુનો $x-$યામ ઋણ અને $y-$યામ ધન હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
દ્રિતીય ચરણમાં
$\angle X ^{\prime} OY ^{\prime}$ ના અંદરના ભાગને ……… ચરણ કહે છે.
બિંદુ $P (-6, 2)$ નું નિરૂપણ કરો અને $PM$ અને $PN$ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષ પર લંબ દોરો. બિંદુઓ $M$ અને $N$ ના યામ લખો.
જો $a=2, b=-3, c=-2$ અને $d=-5,$હોય, તો બિંદુ $(a b, c d)$ એ ……… ચરણનું બિંદુ છે.
નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુઓનાં યામ જણાવો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $=5$ એકમ છે.
નીચે કોષ્ટકમાંથી બિંદુઓ $(x, y)$ નું નિરૂપણ કરો.
$\begin{array}{|c|c|c|c|c|c|c|} \hline x & 2 & 4 & -3 & -2 & 3 & 0 \\ \hline y & 4 & 2 & 0 & 5 & -3 & 0 \\ \hline \end{array}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.