- Home
- Standard 11
- Chemistry
4.Chemical Bonding and Molecular Structure
hard
આણ્વીય કક્ષકોના નિર્માણ માટે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઈન ત્યારે થાય છે જ્યારે સંયોજાતી પરમાણુવીય કક્ષકો
$A.$ સમાન ઉર્જ ધરાવતી હોય
$B.$ ન્યુનત્તમ સંમિશ્રાણ થતુ હોય
$C.$ આણ્વીય અક્ષની આસપાસ સમાન સંમિતિ ધરાવતી હોय
$D.$ આણ્વીય અક્ષની આસપાસ જુદી જુદી સંમિતિ ધરાવતી હોય
A
માત્ર $A, B, C$
B
માત્ર $A$ and $C$
C
માત્ર $B, C, D$
D
માત્ર $B$ and $D$
(JEE MAIN-2024)
Solution
* Molecular orbital should have maximum overlap
* Symmetry about the molecular axis should be similar
Standard 11
Chemistry
Similar Questions
વિભાગ – $\mathrm{I}$ માં દશર્વિલા સ્પીસીઝને વિભાગ – $\mathrm{II}$ માં દશવિલા બંધક્રમાંક સાથે સરખાવો.
વિભાગ – $\mathrm{I}$ | વિભાગ – $\mathrm{II}$ |
$(1)$ ${\rm{NO}}$ | $(A)$ $1.5$ |
$(2)$ ${\rm{CO}}$ | $(B)$ $2.0$ |
$(3)$ ${\rm{O}}_2^ – $ | $(C)$ $2.5$ |
$(4)$ ${{\rm{O}}_2}$ | $(D)$ $3.0$ |
medium