બોરેક્ષ નીચેના તબબકા દ્વારા સ્ફટિકીય બોરોનમાં રૂપાંતરિત થાય છે
${B{orax}}\xrightarrow{X}{H_3}B{O_3}\xrightarrow{\Delta }{B_2}{O_3}\xrightarrow[\Delta ]{Y}B$,
$X$ અને $Y$ શું હશે ?
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)$ $BF _{3}+ LiH \rightarrow$
$(ii)$ $B _{2} H _{6}+ H _{2} O \rightarrow$
$(\text { iii }) NaH + B _{2} H _{6} \rightarrow$
$(i v) H_{3} B O_{3} \stackrel{\Delta}{\longrightarrow}$
$( v ) Al + NaOH \rightarrow$
$( v i ) B _{2} H _{6}+ NH _{3} \rightarrow$
નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયાથી એસિડ $H_2$ વાયુ મુક્ત નહી કરે ?
નીચે બે વિધાનો આપેલ છે.
વિધાનો $I:$ બોરોન અતિ સખત છે જે તેની ઊંચી લેટિસ ઊર્જા દશાવે છે.
વિધાનો $II:$ બોરોન તેના અન્ય સમૂહ સભ્યોની સરખામણીમાં સૌથી ઊંચું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.
બોરેક્સના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમજાવો.