વેગ $\mathrm{v}$ પર આધારિત ચુંબકીય બળ જડત્વીય નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે, તો ચુંબકીય બળ જુદી જુદી જડત્વીય ફ્રેમમાં અલગ ગણી શકાય ? જુદી જુદી નિર્દેશ ફ્રેમમાં પરિણામી પ્રવેગના મૂલ્યો જુદા જુદા હોય તે વ્યાજબી છે ? સમજૂતી આપો?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હા.ચુંબકીય બળ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે.

Similar Questions

ઇલેક્ટ્રોન ઘન $+x$ દિશામાં $6 \times 10^{6}\, ms ^{-1}$ ના વીગથી ગતિ કરે છે. વિધુતક્ષેત્ર $+ y$ દિશામાં $300 \,V / cm$ છે. ઇલેક્ટ્રોન $+ x-$ દિશામાં ગતિ કરે તે માટે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય અને દિશા

  • [JEE MAIN 2020]

$2\,\mu C$ વિજભાર ધરાવતો કણ $y-$દિશામાં $2\, T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં $\left( {2\hat i + 3\hat j} \right) \times {10^6}\,m{s^{ - 1}}$ ના વેગથી ગતિ કરતો હોય તો તેના પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?

  • [AIEEE 2012]

સમાન ગતિઊર્જા ધરાવતો એક પ્રોટોન અને એક ડ્યુટેરોન $(q=+e, m=2.0 \mathrm{u})$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં $\vec{B}$ ને લંબરૂપે ગતિ $ક$ રે છે. ડ્યુટૅરેનનાં ગતિપથની ત્રિજ્યા $r_d$ અને પ્રોટોનમાં પથની ત્રિજ્યા $r_p$ નો ગુણોત્તર .......... છે.

  • [JEE MAIN 2024]

કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઈલેક્ટ્રૉન, $ 2.0 \;kV$ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને, $0.15\; T$ જેટલા નિયમિત ચુંબકીયક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર, 

$(a)$ પ્રારંભિક વેગને લંબ રૂપે હોય,

$(b)$ પ્રારંભિક વેગ સાથે $30^o$ કોણ બનાવતું હોય, તો ઈલેક્ટ્રૉનના ગતિ પથની ગણતરી કરો.

$m$ દળ અને $K$ ગતિઊર્જા ધરાવતો કણ $B$ સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થાય, તો તેની આવૃતિ કેટલી થાય?

  • [AIPMT 2001]