- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
ઈન્ડીયમ (Indium) ના શુધ્ધિકરણ માટે ઉપયોગી પધ્ધતિ શોધો.
A
વાન આર્કેલ પધ્ધતિ
B
દ્રવગલન (liquation)
C
ઝોન શુધ્ધિકરણ
D
બાષ્પ અવસ્થા શુધ્ધિકરણ
(JEE MAIN-2021)
Solution
Zone refining is used for the purification of indium.
Standard 12
Chemistry
Similar Questions
સૂચી $-I$ સાથે સૂચી $- II$ ને જોડો
સૂચી $- I$ (અયસ્ક) | સૂચી $- II$ (હાજર તત્વ) |
$(a)$ કેર્નાઈટ | $(i)$ ટીન |
$(b)$ કેશીટેરાઈટ | $(ii)$ બોરોન |
$(c)$ કેલેમાઈન | $(iii)$ ફ્લોરિન |
$(d)$ ક્રાયોલાઈટ | $(iv)$ ઝિંક |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ સૂચિ $II$ સાથે અને સૂચિની નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો
સૂચિ $I$ | સૂચિ $II$ | ||
$I.$ | સાયનાઇડ પદ્ધતિ | $A.$ | અતિશૂધ $Ge$ |
$II.$ | પ્લવન પદ્ધતિ | $B.$ | પાઇન ઓઇલ |
$III.$ | ઇલેક્ટ્રોલીટીક રીડક્સન | $C.$ | $Al$ નું નિષ્કર્ષણ |
$IV.$ | ઝોન રિફાઇનિંગ | $D.$ | $Au$ નું નિષ્કર્ષણ |