ક્યાં પ્રકારનાં જરાયુમાં ઓછામાં ઓછી બંધનકણ ગર્ભ અને માતૃ રુધિર વચ્ચે જોવા મળે ?
સિન્ડેસ્મોક્રોટિઅલ
હિમોક્રોટિયલ
હિમોએન્ડોથેલિઅલ
એન્ડોથેલિઓકોરિઅલ
અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે ?
સસ્તન પ્રાણીનાં ગર્ભની ગર્ભનાળમાં વહેતુ રુધિર
શુક્રકોષજનનની શરૂઆત ક્યાંથી થાય છે?
ઉલ્વ પ્રવાહીમાંથી ભ્રૂણનું જાતીય પરિક્ષણ કરવા માટે કોષોમાં ......નું અવલોકન કરવામાં આવે છે.
માનવ સ્ત્રીમાં નીચેનામાંથી કયો પ્રસંગ અંડકોષપાત સાથે સંકળાયેલ નથી?