આપેલ વિધાનનું નિષેધ કરો:” જો હુ શિક્ષક બનીશ ,તો હુ સ્કુલ બનાવીશ.” .
હુ શિક્ષક બનીશ અને હુ સ્કુલ નહી બનાવું .
હુ શિક્ષક નહી બનું અથવા હુ સ્કુલ નહી બનાવું.
હુ શિક્ષક પણ નહી બનું અનેહુ સ્કુલ પણ નહી બનાવું.
હુ શિક્ષક નહી બનું અથવા હુ સ્કુલ બનાવી.
દ્રી-પ્રેરણ $p \Leftrightarrow q = …..$
જો વિધાન $(P \wedge(\sim R)) \rightarrow((\sim R) \wedge Q)$ નું સત્યાર્થા $F$ હોય તો આપેલ પૈકી કોનું સત્યાર્થા $F$ થાય ?
નીચેનામાંથી કોનું સત્યાર્થતાનું મૂલ્ય નિત્ય સત્ય થાય ?
વિધાન $p$ અને $q$ માટે નીચેના સંયુક્ત વિધાનો આપેલ છે :
$(a)$ $(\sim q \wedge( p \rightarrow q )) \rightarrow \sim p$
$(b)$ $((p \vee q) \wedge \sim p) \rightarrow q$
તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
જો $p \to ( \sim p\,\, \vee \, \sim q)$ અસત્ય હોય તો $p$ અને $q$ અનુક્રમે .............. થાય .