વિધાન $p$ અને $q$ માટે નીચેના સંયુક્ત વિધાનો આપેલ છે :

$(a)$ $(\sim q \wedge( p \rightarrow q )) \rightarrow \sim p$

$(b)$ $((p \vee q) \wedge \sim p) \rightarrow q$

તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?

  • [JEE MAIN 2021]
  • A

    $(a)$ અને $(b)$ બંને નિત્ય સત્ય નથી.

  • B

    $(a)$ અને $(b)$ બંને નિત્ય સત્ય છે.

  • C

    $(a)$ નિત્ય સત્ય છે પરંતુ $(b)$ નથી.

  • D

    $(b)$ નિત્ય સત્ય છે પરંતુ $(a)$ નથી.

Similar Questions

ધારો કે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ એવું છે કે જેથી $(p \wedge q) \Delta((p \vee q) \Rightarrow q)$ નિત્યસત્ય થાય, તો $\Delta=\dots\dots\dots$

  • [JEE MAIN 2022]

વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો 

ધારો કે $p$ એ વિધાન $"x$ અસંમેય સંખ્યા છે$"$,

$q$ એ વિધાન $" y$ અબીજીય સંખ્યા છે $",$

અને $r$ એ વિધાન $"x $ સંમેય સંખ્યા છે $y$ અબીજીય સંખ્યા હોય તો$"$

વિધાન $- 1 : r$ એ $q$ અથવા $p$ સાથે સમતુલ્ય છે.

વિધાન $- 2 : r$ એ $(p \Leftrightarrow  \sim  q)$ સાથે સમતુલ્ય છે.

વિધાન $(p \rightarrow \sim p) \wedge  (\sim p \rightarrow p)$ શું થાય છે ?

$ \sim s \vee \left( { \sim r \wedge s} \right)$ નું નિષેધ ......... ને સમાન છે