નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.
નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે અને $4$ કે $5$ કરતાં વધારે હોતા નથી. કારણ કે શક્તિનો પ્રવાહ ક્રમિક પોપકસ્તરે ધટતો જાય છે અને ક્રમિક પોધકસ્તરરે $10 \%$ શક્તિ એક પોષકસ્તરથી ત્યાર પછીના ક્રમિક સ્તર રૂપાંતર પામે છે.
આથી શ્વસન અને જીન જીવવવા માટે જૈવિક ક્રિયાઓમાં બાકીની શક્તિ વપરાય છે. જો પોષકસ્તરોની સંખ્યા વધુ હોય તો બાકી રહેલ શક્તિ ઘટતી જાય છે અને એટલી હદ સુધી ઘટતી જૂય છે કે જેથી બીજા પોપકસ્તરે શક્તિના પ્રવાહના સ્વરૂપે આધાર આપી શકતા નથી. આથી આહારશૃંખલા પોપકસ્તર સુધી મર્યાદિત રહે છે.
ઉદાહરણ :
અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.
માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?
વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.
જલજ નિવસનતંત્રમાં જોવા મળતાં દ્વિતીય માંસાહારી તરીકેના સજીવનું નામ આપો.
દુરસ્ત જંગલોમાં વાંસ વનસ્પતિ વૃધ્ધિનું પોષક સ્તર શું હોઈ શકે?