આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?
મહાબીજાણુધાની
મહાબીજાણુપર્ણ
મહાબીજાણુ માતૃકોષ
મહાબીજાણું
(a) : The ovule of an angiosperm is equivalent to integumented megasporangium.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ બીજાંડ છિદ્ર
$2.$ અંડકતલ
મહાબીજાણધાની જરાયુ સાથે કઈ રચના દ્વારા જોડાયેલી હોય છે?
દ્ઘિદળી વનસ્પતિમાં સામાન્ય ભ્રૂણપૂટની કોષકેન્દ્રિકાની ગોઠવણી ……… છે.
સપુષ્પી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પુખ્ત ભુણપુટના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ અને સમભાજન થવા જરૂરી છે?
અંડકોષ ભૃણપુટમાં કઈ તરફ ગોઠવાય છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.