પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ હવાની ગેરહાજરીમાં તૂટક રેખા વડે દર્શાવેલ છે,તો હવાની હાજરીમાં પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ નીચેનામાથી કયો છે?

23-2

  • A

    $B$

  • B

    $A$

  • C

    $D$

  • D

    $C$

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ ઝડપ એ પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે. પ્રક્ષિપ્ત કોણ ($^o$ માં) કેટલો હશે?

  • [AIPMT 2010]

એક એવા પદાર્થ માટે કે જે જમીન પરથી $u$ ઝડ૫ સાથે પ્રક્ષિપ કરવામાં આવે તો તે મહત્તમ ઉંચાઈ કરતાં બે ગણી અવધિ પ્રાપ્ત કરે છે તો પદાર્થની સમક્ષિતીજ અવધી કેટલી થાય?

એક પદાર્થને ના $\pi/3$ ખૂણે ફેંકતાં ઊંચાઇ $Y$ છે.તો બીજા પદાર્થને સમાન વેગથી $\pi/6$ ના ખૂણે ફેંકતા તે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે?

કણને $O$ બિંદુથી $u$ વેગથી સમક્ષિતીજ સાથે $\alpha$ ખૂણે ફેકવામા આવે છે જો તે $P$ બિંદુ પાસે તેના વેગની દિશા શરૂઆતની વેગની દિશાને લંબ હોય તો $O$ થી $P$ બિંદુ સુઘી પહોંચતા કેટલો સમય લાગે?

$160\, g$ દળવાળા એક દડાને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે $10\, m\,s^{-1}$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન  ........ $kg\, m^2/s$ થાય. $(g\, = 10\, m\,s^{-2})$

  • [JEE MAIN 2014]