જે બિંદુનો $x-$ યામ ધન અને $y-$ યામ ઋણ હોય તે બિંદુ .......... ચરણમાં હોય.
ચતુર્થ
એક બિંદુ $y-$ અક્ષથી $7$ એકમ અંતરે $x-$ અક્ષની ધન દિશા પર આવેલું છે. તેના યામ લખો. જો તે બિંદુ $x$- અક્ષથી $7$ એકમ અંતરે $y$- અક્ષની ઋણ દિશામાં હોય તો તેના યામ શું હોય ?
બિંદુઓ $P (1, 0), Q (4, 0)$ અને $S (1, 3)$ નું નિરૂપણ કરો. $PQRS$ ચોરસ બને તે રીતે બિંદુ $R$ ના યામ શોધો.
બિંદુ $\left(-\frac{7}{2}, \frac{5}{2}\right)$ એ ……… ચરણમાં હોય.
બિંદુ $(-3, 5)$ ………. આવેલું છે.
બિંદુ $P (3, 4)$ થી $y$ -અક્ષ સુધીનું લંબઅંતર ……….. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.