- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
$2\, kg$ દળ ધરાવતાં પદાર્થનો સ્થાન-સમયનો આલેખ દર્શાવ્યો છે. પદાર્થ પર $t = 0\, s$ અને $t = 4\, s$ માટે બળનો આઘાત કેટલો હશે ?
A$0.5\,N s$
B$2.5\,N s$
C$1.5\,N s$
D$5\,N s$
Solution
પદાર્થનું દળ $m=2 kg$
આલેખ પરથી પદાર્થ $t=0$ સમયે $x=0$ પર છે, અર્થાત સ્થિર છે તેથી બળનો આઘાત = વેગમાનનો ફેરાર = 0
$t=0 s$ થી $t=4 s$ નાં ગાળામાં આ આલેખ સુરેખ છે અને ઢાળ ધન છે તેથી પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે અને$t=4 s$ સમયે તે $x_{t}=3 m$ સ્થાને પહોંચે છે.
$t=0$ સમયે $x_{0}=0$ છે તેથી
આલેખનો ઢાળ = પદાર્થનો વેગ $\frac{3-0}{4-0}=v_{(t)}$
$\therefore t$ સમયે વેગ $v_{t}=\frac{3}{4} m s ^{-1}$
$\therefore t=4\,s$ સમયે બળનો આધાત$=$ વેગમાનનો ફેરફાર
$=\Delta p$
$=m\left(v_{t}-v_{0}\right)$
$=2\left(\frac{3}{4}-0\right)$
$=\frac{3}{2}=1.5\,N s$

Standard 11
Physics