એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . . 

  • [NEET 2024]
  • A

    વિધુત ક્ષેત્રમાં ઊર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રમાં ઊર્જા ઘનતાને બરાબર હોય છે.

  • B

    $\lambda \frac{1}{\sqrt{\mu_0 \epsilon_0}}$ ની ઝડપથી ગતિ કરે છે.

  • C

    તેઓ સમાન (નિયમિત) ઝડપથી ગતિ કરતા વિધુતભારોને કારણે ઉદ્ભવે છે.

  • D

     તે સ્વાભાવિક રીતે લંબગત છે.

Similar Questions

વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ $2.0 \times 10^{10}\, Hz$ અને ઊર્જા ધનતા $1.02 \times 10^{-8}\, J / m ^{3}$ છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર $....nT$

  • [JEE MAIN 2020]

એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ $\overrightarrow {\;V} = V\hat i$ સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર $ +y$ અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?

  • [NEET 2018]

${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ માઘ્યમની પરમીટીવીટી અને પરમીએબીલીટી છે, તો માઘ્યમમાં વિદ્યુતચુંબકીય વિકિરણનો વેગ શેના વડે આપવામાં આવે?

  • [AIPMT 2008]

વિદ્યુતચુંબકીય તરંગના ગુણધર્મો વિશે કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 2010]

વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.