ઉદગમથી દૂર વિસ્તારમાં વિદ્યુતચુંબકીય તરંગોના દોલનો કરતા વિદ્યુતક્ષેત્રના અને ચુંબકીય ક્ષેત્રના સદિશો કઈ રીતે ગોઠવાયેલા હોય છે ?

  • A

    પરસ્પર લંબ દિશામાં અને તેમની વચ્ચેનો કળા તફાવત

  • B

    પરસ્પર લંબ દિશામાં અને સમાન કળામાં

  • C

    સમાન દિશામાં અને સમાન કળામાં

  • D

    સમાન દિશામાં પણ કળા તફાવત $90^o$

Similar Questions

$\nu = 3.0\,MHz$ જેટલી આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $\varepsilon = 4.0$ પરમિટિવિટી ધરાવતા ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે તો....

  • [AIEEE 2004]

મુક્ત અવકાશમાં $x -$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે $y -$ અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક $E =6\; Vm^{-1}$ હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે? 

  • [JEE MAIN 2019]

$18 \;W / cm ^{2}$ જેટલું ઊર્જા ફલક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $20\; cm ^{2}$ હોય તો $30$ $min$ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો.

શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ $E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}$ એ $z=a$ આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2021]

શૂન્યાવકાશમાં ફોટોનના વેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ ...... છે.