થિયરી ઓફ સ્પોરેનીયસ જનરેશન ને કોણે સમર્થન આપ્યું.
લૂઈસ પાશ્ચર
વોન હેલમોન્ટ
સ્પેલેઝાલી
ફ્રાન્સિકો રેડી
કયા પ્રકારનો પુરાવો સૂચવે છે કે માનવ ચિમ્પાન્ઝી બીજા હોમીનોઈડ એપ્સ કરતાં વધારે ગાઢ સંબંધ સૂચવે છે.
નીચેનામાંથી કયું સામાન્ય રીતે પ્રેરિત મ્યુટાજીનેસીસમાં તરીકે પાક વનસ્પતિઓમાં વપરાય છે?
વિકૃતિનું કારણઃ-
જે વહાણ (શીપ) ડાર્વિને કામ કર્યું તે વહાણ.......
રચના સદશતા કયા ઉદવિકાસ આધારીત છે?