કોમર્શીયલ આયનનું સૌથી શુધ્ધ સ્વરૂપ કયુ છે?
સ્કેપ આયર્ન અને પિગ આયર્ન
ભરતર લોખંડ
ધડતર લોખંડ
પિગ આયર્ન
Wrought iron is purest from of commercial iron.
ફીણ પ્લવન પછી, કોપર સલ્ફાઇડ……… થી દૂર કરાય છે.
કેલેમાઇન અને મેલેકાઇટ, અનુક્રમે કોના અયસ્ક છે?
બૉક્સાઇટની $NaOH$ નાં દ્રાવણ સાથે $473 – 523 \,k$ તાપમાને અને $35 – 36$ બાર દબાણેપ્રક્રિયા કરતાં કયા દ્રાવ્ય પદાર્થો મળે છે ?
એમાલ્ગમ = …….
ધાતુઓની સલ્ફાઇડ ખનીજો સામાન્ય રીતે ફીણ પ્લવન પદ્ધતિથી સંકેન્દ્રિત થાય છે. નીચેના પૈકી કઇ સલ્ફાઇડ ખનિજ અપવાદરૂપ છે અને રાસાયણિક નિક્ષાલનથી સંકેન્દ્રિત થાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.