વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ $P$ નો ત્રિજ્યા સદિશનો $y-$પ્રક્ષેપ (projection) કેટલો મળે?

824-1101

  • [NEET 2019]
  • A

    $y(t)=-3 \cos 2 \pi t,$ જ્યાં $y\; m$ માં છે

  • B

    $y(t)=4 \sin \left(\frac{\pi t}{2}\right),$ જ્યાં $y\; m$ માં છે

  • C

    $y(t)=3 \cos \left(\frac{3 \pi t}{2}\right),$ જ્યાં $y\; m$ માં છે

  • D

    $y(t)=3 \cos \left(\frac{\pi t}{2}\right),$ જ્યાં $y\; m$ માં છે

Similar Questions

વિદ્યુત પંખાના પાંખીયાની લંબાઈ તેની ભ્રમણ અક્ષથી માપતા $30\,cm$ મળે છે. જો પંખો $1200 \,rpm$ ની ઝડપથી ફરતો હોય, તો ટોચ પરના બિંદુનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?

  • [AIPMT 1990]

વિધાન: કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એક બીજા ને રદ્દ કરે છે .

કારણ: કેન્દ્રત્યાગી બળ એ કેન્દ્રગામી બળ ની પ્રતિક્રિયા છે.

  • [AIIMS 2011]

$m$ દળનો પદાર્થ $r$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે. તેનો કેન્દ્રગામી પ્રવેગ સમય સાથે ${a_c} = {k^2}r{t^2}$ સૂત્ર મુજબ બદલાય છે. તો પદાર્થ પર લાગતા બળ દ્રારા પદાર્થને મળતો પાવર કેટલો થશે?

ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઇ $1 \,cm$ છે,કાંટાની ટોચ પર આવેલા કણનો $15 \,sec$ પછી વેગમાં કેટલો ફેરફાર થશે?

કણનો કોણીય વેગ $\omega = 1.5\;t - 3{t^2} + 2$ છે, તો કોણીય પ્રવેગ શૂન્ય થતાં કેટલા.........$sec $ નો સમય લાગે?