વ્યવહારમાં ડી.સી.ના બદલે એ.સી. વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું કારણ લખો.

Similar Questions

$50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$  સમય લાગે?

  • [JEE MAIN 2019]

$40\, \Omega$ ના અવરોધને $220 \,V , 50\, Hz$ નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી $rms$ મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.

  • [JEE MAIN 2022]

$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?

$i = 2\sqrt t .$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $t = 2$ થી $t = 4s$ સમય વચ્ચે કેટલું થાય?

$A.C$. પ્રવાહ $ I = 100\,sin\,200\, \pi t $ હોય,તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલા સમય પછી થાય?