$i = 2\sqrt t .$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $t = 2$ થી $t = 4s$ સમય વચ્ચે કેટલું થાય?
$3A$
$3\sqrt 3 A$
$2\sqrt 3 A$
$(2 - \sqrt 2 )A$
$A.C.$ પરિપથમાં $I_{\text {rms }}$ અને $I_{0}$ વચ્ચેનો સંબધ શું હોય?
બે કોપરના બનેલા સમાન લંબાઇના કેબલ છે.એક કેબલ $A$ આડછેદ ધરાવતો એક જ તારનો બનેલો છે. બીજો કેબલ $A/10$ આડછેદ ધરાવતા $10$ તારોનો બનેલો છે.તો $A.C.$ અને $D.C.$ પ્રવાહનું વહન કરવા માટે .....
$50Hz $ ના $ A.C$. પ્રવાહનું $r.m.s$. મૂલ્ય $10 A$ છે,પ્રવાહ શૂન્યથી મહત્તમ થતાં લાગતો સમય અને મહત્તમ પ્રવાહ કેટલો થાય?
આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું $r.m.s.$ મૂલ્ય કેટલું થાય?
એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ $i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t$ આપેલ છે. તેમનો $rms$ પ્રવાહ ........ હશે.