- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
અલ્પ દ્રાવ્ય ક્ષાર $A{B_2}$ ની પાણીમાં દ્રાવ્યતા $1.0 \times {10^{ - 5}}mol\,{L^{ - 1}}$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર ........... થશે.
A
$4 \times {10^{ - 15}}$
B
$4 \times {10^{ - 10}}$
C
$1 \times {10^{ - 15}}$
D
$1 \times {10^{ - 10}}$
(AIEEE-2003)
Solution
(a) $A{B_2} ⇌ \mathop {{A^ + }\,\,\,}\limits_{1 \times {{10}^{ – 5}}} \,\, + \,\,\,\,\,\mathop {2{B^ – }}\limits_{2 \times {{10}^{ – 5}}} $
${K_{sp}} = [1 \times {10^{ – 5}}]\,\,{[2 \times {10^{ – 5}}]^2} = 4 \times {10^{ – 15}}$
Standard 11
Chemistry
Similar Questions
ત્રણ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા નિપજ નીચે આપેલી છે. મોલર દ્રાવ્યતાનો ઉતરતો ક્રમ સાચો કયો છે ?
ક્રમ |
સૂત્ર |
દ્રવ્યતા ગુણાકાર |
$1$ |
$PQ$ |
$4.0\times 10^{-20}$ |
$2$ |
$PQ_2$ |
$3.2 \times 10^{-14}$ |
$3$ |
$PQ_3$ |
$2.7\times 10^{-35}$ |
medium