- Home
- Standard 11
- Chemistry
અલ્પ દ્રાવ્ય ક્ષાર $A _{2} X _{3}$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.1$ $10^{-23}$ છે. (બધા જ સાંદ્રતાઓની સંજ્ઞા મોલારિટીના એકમમાં છે) જો દ્રાવણની વિશિષ્ટ વાહકતા $3 \times 10^{-5}\,S\,m ^{-1}$ હોય., દ્રાવણની મર્યાદિત મોલર વાહકતા $x \times 10^{-3}\,S\,m ^{2} mol ^{-1}$ હોય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ છે.
$30$
$54$
$3$
$90$
Solution
$A _{2} X _{3( s )} \rightleftharpoons 2 A _{( aq )}^{+3}+3 X _{( aq )}^{-2}$
solubility $= sM\quad 2 s \quad 3 s$
$(2 s )^{2}(3 s )^{3}=1.1 \times 10^{-23}$
$108 s ^{5}=1.1 \times 10^{-23}$
$s \simeq 10^{-5} M =10^{-5} \,\frac{ mol }{ L }=0.01 \,\frac{ mol }{ m ^{3}}$
Now $\wedge_{ m } \simeq \wedge_{ m }^{\infty}=\frac{ k }{ m }=\frac{ k }{ s }$
$\Rightarrow \wedge_{ m }^{\infty}=\frac{3 \times 10^{-5}}{0.01}=3 \times 10^{-3} \,S – m ^{2} / mol$
Ans. $3$