બે વિધુતભાર $(A,\,B)$ દ્વારા ઉત્પન્ન થતી વિધુતક્ષેત્રરેખાનું વિતરણ આપેલ છે તો નીચેનામાથી કયું વિધાન સાચું થાય ?
$A$ એ ધન અને $B$ એ ઋણ છે ; $|A| > |B|$
$A$ એ ઋણ અને $B$ એ ધન છે; $|A| = |B|$
બંને ધન થાય પરંતુ $A > B$
બંને ઋણ થાય પરંતુ $A > B$
વિદ્યુત ફલક્સનો $\mathrm{SI}$ એકમ લખો.
જો બંધ ગાળામાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ શૂન્ય હોય તો વિદ્યુતભાર વિશે શું કહી શકાય ?
ઉગમબિંદુ આગળ જેનું કેન્દ્ર હોય તેવા $'a'$ બાજુ વાળો ધન લો. તે $(-q)$ એ $(0, -a/4, 0) પર, (+3q)$ એ $(0, 0, 0)$ પર અને $(-q)$ આગળ ત્રણ નિયત બિંદુવત વિદ્યુતભારથી ઘેરાયેલો છે. સાચો વિકલ્પ પસંદ કરો.
બે પાતળી વિધુતભારિત સમતલ સપાટીની $\sigma_{+}$ પુષ્ઠ ધનતા અને $\sigma_{-}$ છે. જયા $\left|\sigma_{+}\right|>\left|\sigma_{-}\right|$ બંને સમતલ લંબ છેદે છે. તો તંત્રની વિધુતક્ષેત્ર રેખાનું નિરૂપણ
શાંત વાતાવરણમાં વિદ્યુતક્ષેત્ર તીવ્રતા $100 \,V / m$ છે, તો પૃથ્વીની સપાટી પર કુલ વિદ્યુતભાર .............. $C$ છે (પૃથ્વીની ત્રીજ્યા $6400 \,km$ છે.)