પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4200\, J\, kg ^{-1}\, K ^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}$ છે $0^{\circ} C$ તાપમાને રહેલ $100$ ગ્રામ બરફને $25^{\circ} C$ તાપમાને રહેલ $200\, g$ પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન $0^{\circ} C$ થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?
$61.7$
$63.8$
$69.3$
$64.6$
જ્યારે એક પાત્રમાં $0 \,^oC$ તાપમાને રહેલા $0.15\, kg$ બરફને $50 \,^oC$ તાપમાને રહેલા $0.30\, kg$ પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પરિણામી. તાપમાન $6.7 \,^oC$ થાય છે. બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા ગણો. $({S_{water}} = 4186\,J\,k{g^{ - 1}}\,{K^{ - 1}}\,)$
$m$ દળ અને $c$ વિશિષ્ટ ઉષ્મા પ્રવાહી ને $2T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. $m/2$ દળ અને $2c$ વિશિષ્ટ ઉષ્માના બીજા પ્રવાહીને $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જો આ બંન્ને પ્રવાહીને મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું પરિણામી તાપમાન શું થશે?
એક પ્રયોગમાં $0.20\, kg$ના એલ્યુમિનિયમના સળિયાને $150\,^oC$ સુધી ગરમ કરેલ છે. તેને $0.025\, kg$. કેલોરીમીટરના પાણી સમતુલ્ય માં $27\,^oC$ તાપમાને રહેલ $150\, cc$ કદના પાણીમાં મૂકવામાં આવે છે.તંત્રનું અંતિમ તાપમાન $40\,^oC$ છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા $J/kg\,-\,^oC$ માં કેટલી હશે?( $4.2\, Joule= 1\, calorie$)
નીચેનામાંથી ક્યું પદાર્થ કેલોરીમીટર બનાવવા માટે ઉપયોગી છે?
$20^oC$ એ રહેલા $5 \,kg$ પાણીને ઉત્કલનબિંદુએ લઈ જતાં કેટલી કિલો જૂલ ઊર્જા મળશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 kJ kg^{-1} c^{-1}$)