- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
એલીંગહામ રેખાકૃતિ વિશે જે નિવેદન ખોટું છે તે કયુ છે?
A
પ્રક્રિયા દર વિશે વિચાર પૂરો પાડે છે.
B
મુક્ત ઊર્જા ફેરફાર વિશે વિચાર પૂરો પાડે છે.
C
ધાત્વીય ઓક્સાઈડના રીડકશન અંગેનો વિચાર આપે છે.
D
પ્રક્રિયા દરમિયાન તબક્કામાં ફેરફારો વિશે વિચાર પૂરો પાડે છે.
(JEE MAIN-2021)
Solution
Ellingham diagram is a plot between $\Delta {G}^{\circ}$ and ${T}$ and does not give any information regarding rate of reaction
Standard 12
Chemistry
Similar Questions
medium