English
Hindi
General Principles and processes of Isolation of Elements
medium

હિમેટાઈટ અને મેગ્નેટાઈટ ખનીજોમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા કઈ છે ?

A

હિમેટાઈટમાં $II, III$ અને મેગ્નેટાઈટમાં $ III$

B

હિમેટાઈટમાં $II, III$ અને મેગ્નેટાઈટમાં $II$

C

હિમેટાઈટમાં $II$ અને મેગ્નેટાઈટમાં $II, III$

D

હિમેટાઈટમાં $III$ અને મેગ્નેટાઈટમાં $II, III$

Solution

મેગ્નેટાઈટ $Fe_3O_4(FeO . Fe_2O_3) Fe(II), Fe(III)$ હાજર છે.હિમેટાઈટ $Fe_2O_3 Fe(III)$ હાજર

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.