ડાયબોરેન $({B_2}{H_6})$ નુ બંધારણ ..........ધરાવે છે.
ચાર $2c$ - $2e$ બંધ અને બે $3c$ - $2e$ બંધ
બે $2c$ - $2e$ બંધ અને ચાર $3c$ - $2e$ બંધ
બે $2c$ - $2e$ બંધ અને બે $3c$ - $3e$ બંધ
ચાર $2c$ - $2e$ બંધ અને ચાર $3c$ - $2e$ બંધ
બોરિક એસિડ એ બહુલકીય હોવાનું કારણ ..... છે.
.......... એસિડનું મંદ જલીય દ્રાવણ મંદ જીવાણુનાશી તરીકે વર્તે છે.
સમૂહ $-13$ નાં કયાં તત્ત્વોના હાઇડ્રાઇડ બહુલક સ્વરૂપે જોવા મળે છે ?
નીચેનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા બોરેઝીન બનાવાય છે ?
વિધાન $I$: સમૂહ $13$ ના ત્રીસંયોજક હેલાઈડ સહસંયોજક હોવાથી પાણી વડે સહેલાઈથી જલવિભાજન પામે છે. વિધાન $II$: $\mathrm{AlCl}_3$ એસીડીક જલીય દ્રાવાણમાં જળવિભાજનથી અષ્ટફલકીય $\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}$ આયન બનાવે છે.