એલ્યુમિનાના વિદ્યુત વિભાજય -વિશ્લેષણમાં, ક્રાયોલાઇટ શા માટે ઉમેરવામાં આવે છે?
એલ્યુમિનાના ગલનબિંદુમાં વધારો
વિદ્યુત વાહકતામાં વધારો
એનોડિક અસરને ઓછી કરે
એલ્યુમિનામાંથી અશુદ્ધિઓ દૂર કરો
જ્યારે બોરિક એસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
નીચેનામાંથી કયો પોટાશ એલમ છે?
સમૂહ $-13$ નાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચઢતો ક્રમ લખો.
સમૂહ $-13$ માં $+1$ ઓક્સિડેશન અવસ્થા અને સમૂહ $-14$ માં $+2$ ઓક્સિડેશન અવસ્થા પરમાણુક્રમાંક વધતાં વધારે સ્થાયી થાય છે.
બોરોન તથા તેના સંયોજનોના ઉપયોગો જણાવો.